QR code
آواتار preeti tailor

preeti tailor

Vadodara ,Gujarat , India

હું પ્રીતિ ....બસ જીવનની કેટલીક એવી પળો જેને આપણે શબ્દોમાં સમજી સમજાવી નથી શકતા એ વાતને શબ્દોમાં ગૂંથવાનો આલેખવાનો પ્રયત્ન એટલે આ મારું નવું સરનામું.... મને બોલવાનું બહુ ના ગમે પણ મારી કલમ બહુ બોલકી લાગશે ...ચુપચાપ રહીને જોયું છે આ જગત એને હવે કલમે કંડારીને મુકું છું ..હા મારા બે બ્લોગ બીજા પણ છે ..કવિતા વહે છે http://shabdsoor.blogspot.com અને હિન્દી ભાષામાં કવિતા ,શાયરી, લઘુવાર્તાઓ, અને બીજી લેખમાળાઓ નો રસથાળ એટલે http://beshak.blogspot.com ...સમય હોય તો મુલાકાત લેશો ...